ભારતમાં વધુ બે સમુદ્ર તટને 'બ્લ્યૂ બીચ' નો દરજ્જો અપાયો.

  • આ બે સમુદ્ર તટમાં લક્ષદ્વીપના મિનિકોય થુંડી અને કદમતટનો સમાવેશ થાય છે. 
  • આ બન્ને તટને વૈશ્વિક સ્તર પર માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય ઇકો-લેબલ 'બ્લ્યૂ ફ્લેગ' અપાયો છે. 
  • ભારતમાં બ્લ્યૂ ફ્લેગથી પ્રમાણિત હોય તેવા બીચની સંખ્યા કુલ 12 થઇ છે. 
  • આ પ્રકારના અન્ય બીચમાં ગુજરાતનું શિવરાજપુર, દીવનું ઘોઘલા, કર્ણાટકના કાસરકોડ અને પદુબિદ્રી, કેરળનું કપ્પડ, આંધ્ર પ્રદેશનું રુશિકોંડા, ઓડિશાના ગોલ્ડર્ન, અંડમાન અને નિકોબારના રાધાનગર, તમિલનાડુના કોવલમ અને પુડ્ડુચેરીના ઇડન બીચનો સમાવેશ થાય છે. 
  • Blue Flag પ્રમાણ ડેન્માર્કની Foundation for Environment Education (FEE) સંસ્થા દ્વારા આપવામાં આવે છે.
Two more Indian beaches get ‘Blue Flag’

Post a Comment

Previous Post Next Post