- India EU Dialogue નામનો આ સંવાદ બ્રશેલ્સ ખાતે પ્રવાસન અને ગતિશીલતા (High Level Dialogue on Migration and Mobility - HLDMM) પર યોજાયો હતો.
- ભારતના પ્રતિનિધિમંડળમાં ગૃહ મંત્રાલય, કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય તેમજ શ્રમ અને રોજગાર મંત્રાલયના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.