RRR ફિલ્મે પ્રસિદ્ધ સેટર્ન એવોર્ડ જીત્યો.

  • તાજેતરમાં જ ઓસ્કાર એવોર્ડ માટે જનાર ભારતીય ફિલ્મ RRRને આ પુરસ્કાર લોસ એન્જેલસ ખાતે અપાયો છે. 
  • આ પુરસ્કાર ધી સેટર્ન એવોર્ડ્સ દ્વારા સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ તરીકે અપાયો છે. 
  • RRR આ પુરસ્કાર જીતનાર બીજી ભારતીય ફિલ્મ બની છે. 
  • અગાઉનો પુરસ્કાર પણ રાજામૌલીની જ ફિલ્મ 'બાહુબલી: ધી કન્ક્લુઝન' ને અપાયો હતો.
RRR won best International Film at Saturn Awards 2022

Post a Comment

Previous Post Next Post