ICC એ ક્રિકેટ દ્વારા મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે યુનિસેફ સાથે ભાગીદારી કરી.

  • આ ભાગીદારી ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આગામી T20 વર્લ્ડ કપથી શરૂ થશે.
  • જેમાં ભાગ લેનાર તમામ 16 દેશો દ્વારા 'ક્રિકેટ 4 ગુડ કોચિંગ ક્લિનિક્સ'નું આયોજન કરવામાં આવશે જેમાં દરેકમાં 40 બાળકો ભાગ લેશે.
  • આ ક્લિનિક્સમાં બાળકો લિંગ સમાનતા વિશે શીખશે અને સાથે સાથે પોતાના ક્રિકેટિંગ હીરોને પણ મળશે.
ICC continues partnership with UNICEF for ICC Women's T20 World Cup 2020

Post a Comment

Previous Post Next Post