કર્ણાટક સરકારે SC/ST વર્ગ માટે આરક્ષણ 17% કરવામાં આવ્યું.

  • કર્ણાટક સરકાર દ્વારા Scheduled Cast અને Scheduled Tribe (SC/ST) માટેનું આરક્ષણ 15% થી વધારીને 17% કરવામાં આવ્યું છે. 
  • આ માટે કર્ણાતક રાજ્યની કેબિનેટ દ્વારા પણ મંજૂરી અપાઇ ચૂકી છે. 
  • આ નિર્ણય મુજબ એસ.સી. વર્ગનું અનામત 15% થી વધારીને 17% તેમજ એસ.ટી. વર્ગનું અનમાત 3% થી વધારીને 7% કરવામાં આવ્યું છે.
Governor gives assent to ordinance increasing SC-ST reservation in Karnataka

Post a Comment

Previous Post Next Post