આસામ રાજ્ય સરકાર દ્વારા વૃક્ષોના વિસ્તાર માટે TOFI કાર્યક્રમ શરુ કર્યો.

  • આ કાર્યક્રમ આસામ સરકાર અને US Agency for International Development (USAID) દ્વારા સંયુક્તરુપે શરુ કરાયો છે. 
  • TOFIનું પુરુ નામ Tree Outside Forests in India છે જેનો ઉદેશ્ય રાજ્યમાં પારંપરિક જંગલોથી બહાર વૃક્ષોનો વિસ્તાર કરવાનો છે. 
  • આસામ એવા સાત રાજ્યોમાંથી એક છે જેમણે અમેરિકાના TOFI કાર્યક્રમ હેઠળ 25 મિલિયન ડોલરની સહાય પ્રાપ્ત કરી હોય. 
  • અન્ય સાત રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, હરિયાણા, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. 
  • TOFI કાર્યક્રમનો વૈશ્વિક ઉદેશ્ય વિશ્વના પારંપરિક વનો બહાર 2.8 મિલિયન હેક્ટર સુધી વૃક્ષોનો વ્યાપ વધારવાનો છે.
Trees beyond forests programme launched in Assam

Post a Comment

Previous Post Next Post