BCCIના નવા પ્રમુખ તરીકે રોજર બિન્નીની નિયુક્તિ થઈ.

  • તેઓ BCCIના 36માં પ્રમુખ બન્યા જે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રહી ચૂકેલ સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે.
  • સૌરવ ગાંગુલી 2019થી આ પદ પર કાર્યરત હતા.
  • રોજર બિન્ની 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય રહી ચૂકયા છે.  
  • તેઓ હાલ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યરત છે BCCI પ્રમુખ બનતા તેઓ આ પદથી રાજીનામું આપશે.
  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • ઉલ્લેખનીય છીએ BCCI અધ્યક્ષ પદ માટે 67 વર્ષીય રોજર બિન્ની એકમાત્ર ઉમેદવાર હતા તેમના સિવાય કોઈએ નોમિનેટ કર્યું ન હતું.  
  • આથી તેઓ AGMમાં ​​બિનહરીફ ચૂંટાયા.
  • જય શાહ સતત બીજી ટર્મ માટે ફરીથી સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા.
Roger Binny elected 36th BCCI President

Post a Comment

Previous Post Next Post