- આ માન્યતા ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓલોજિકલ સાયન્સ (IUGS) દ્વારા આપવામાં આવી. જે યુનેસ્કોની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થાઓમાંની એક છે.
- ભારતમાંથી આ ગુફા પ્રથમ 100 IUGS જીઓલોજિકલ હેરિટેજ સાઇટ્સમાંની એક બની.
- 7.2 કિમીની લંબાઈ સાથે, માવમલુહ ગુફા ભારતીય ઉપખંડની ચોથી સૌથી લાંબી ગુફા છે.
- 4503 મીટરની ઉંચાઈ પર સ્થિત, ગુફા તેની સ્ટેલાગ્માઈટ રચનાઓ માટે જાણીતી છે.
- ગુફાની અન્ય મુખ્ય વિશેષતા એ ગુફાની અંદરનો પૂલ છે જે ગુફામાંથી પસાર થતી પાંચ જુદી જુદી નદીઓમાંથી બનેલો છે.
- સોસાયટી ઓફ અર્થ સાયન્ટિસ્ટ્સે પ્રથમ 100 ગ્લોબલ જિયોહેરિટેજ સાઇટ્સ હેઠળ મૂકવા માટે માવમલુહ ગુફાને માન્યતા આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.