યુનેસ્કોએ દેશના 50 વિશિષ્ટ અને પ્રતિષ્ઠિત હેરિટેજ કાપડ હસ્તકલાની યાદી બહાર પાડી.

  • આ લિસ્ટમાં થીમ '21મી સદી માટે હાથવણાટ: સેફગાર્ડિંગ ટ્રેડિશનલ ઈન્ડિયન ટેક્સટાઈલ' રાખવામાં આવી છે. 
  • ઉત્તર ભારતમાંથી દસ્તાવેજીકૃત કરાયેલા કેટલાક પ્રતિષ્ઠિત હસ્તકલા કાપડમાં પાણીપતના ખેસ, હિમાચલ પ્રદેશના ચંબા રુમાલ, લદ્દાખમાંથી થિગ્મા અથવા ઊનની ટાઈ અને વારાણસી માંથી અવધ જામદાનીનો સમાવેશ થાય છે.
  • તમિલનાડુમાંથી ટોડા ભરતકામ અને સુંગડી, હૈદરાબાદથી હિમરો વણાટ,ઓડિશાના સંબલપુરથી બંધા ટાઈ અને ડાઈ વણાટનો સમાવેશ થાય છે.
  • દક્ષિણમાંથી, કર્ણાટકની ઇલ્કલ અને લંબડી અથવા બંજારા ભરતકામ, તંજાવુરની સિકલનાયકનપેટ કલમકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • ગોવાથી કુણબી વણાટ, ગુજરાતમાંથી મશરૂ વણાટ અને પટોળા, મહારાષ્ટ્રના હિમરૂ અને પશ્ચિમ બંગાળના ગરદ-કોઇરિયાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
UNESCO Lists 50 Iconic Textile Crafts

Post a Comment

Previous Post Next Post