સરકાર ટૂંક સમયમાં બહુવિધ ભાષાઓમાં 'રેકોર્ડ ઓફ રાઈટ્સ (RoR)' ઉપલબ્ધ કરાવશે.

  • અધિકારનો રેકોર્ડ અથવા ROR અથવા જમાબંધી એ એક પ્રકારનો જમીનનો રેકોર્ડ છે જે જમીનના ખાતેદારોની વિગત, તેઓના અધિકારોની પ્રકૃતિ, મર્યાદાઓ અને તેમના દ્વારા ચૂકવવામાં આવનાર ભાડું અથવા આવક, આ અધિકારો માલિકી, લાંબા ગાળાની લીઝ-હોલ્ડ અથવા ટેનન્સી સંબંધિત તમામ પ્રકારની વિગતો ઉપલબ્ધ હોય છે.
  • સરકાર દ્વારા આ રેકોર્ડને 22 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવશે જેનો ઉદ્દેશ્ય જમીનના રેકોર્ડમાં ભાષાકીય અવરોધોને દૂર કરવાનો છે.
  • આઠ રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર, ગુજરાત, તામિલનાડુ, પુડુચેરી, ઉત્તરપ્રદેશ, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીર આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
  • આ પ્રોજેક્ટ હેઠળ સૌપ્રથમ હિન્દી, અંગ્રેજી, સ્થાનિક ભાષા અથવા વૈકલ્પિક ભાષામાં અનુવાદ કરવામાં આવશે.
Land records Govt soon to make available RoR in multiple

Post a Comment

Previous Post Next Post