FIFA વર્લ્ડ કપ 2030ની યજમાની યુક્રેન, સ્પેન અને પોર્ટુગલ સયુંકત રીતે કરશે.

  • સ્પેનિશ ફૂટબોલ ફેડરેશન (RFEF) અને પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશન (FPF) એ યુરોપમાં રમત ગવર્નિંગ બોડી UEFA ના સ્વિસ હેડક્વાર્ટર ખાતે કોન્ફરન્સ દરમિયાન યોજાયેલ બિડમાં યુક્રેન જીતી સ્પેન અને પોર્ટુગલ સાથે જોડાયું.
  • પોર્ટુગલે 2004 યુરોપિયન ચેમ્પિયનશિપનું યજમાન રહી ચૂક્યું છે.
  • જ્યારે 1982ના વર્લ્ડ કપનું આયોજન સ્પેને દ્વારા કરવામાં આવ્યું હતું.
  • યુક્રેન પોલેન્ડ સાથે યુરો 2012નું સંયુક્ત યજમાન રહી ચુક્યું છે.
  • 2026માં અમેરિકા, કેનેડા અને મેક્સિકો સયુંકત રીતે ફિફા વર્લ્ડકપનું આયોજન કરશે. 
  • આ સિવાય 2024ની યુરોપિયન ચેમ્પયનશિપ જર્મનીમાં યોજાનાર છે.
Ukraine joins Spain and Portugal’s joint bid to host 2030 World Cup

Post a Comment

Previous Post Next Post