દ.કોરિયા, યુએસ અને જાપાન દ્વારા એન્ટી સબમરીન કવાયત શરૂ કરવામાં આવી.

  • આ કવાયત શુક્રવારે કોરિયન દ્વીપકલ્પના પૂર્વ કિનારે આંતરરાષ્ટ્રીય જળસીમામાં આયોજિત કરવામાં આવી.
  • પાંચ વર્ષમાં પ્રથમ વખત ત્રિપક્ષીય એન્ટી સબમરીન કવાયત હાથ ધરવામાં આવી છે.
  • આ કવાયત ઉત્તર કોરિયાના સબમરીનના વધતા જોખમોને પ્રતિભાવ આપવા માટે તેમની ક્ષમતાને સુધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જેમાં તેની સબમરીન-લોન્ચ બેલેસ્ટિક મિસાઇલો (SLBM)નો સમાવેશ કરવામાં આવ્યો છે. 
  • ભૂતપૂર્વ પ્દક્ષિણ કોરિયાની સરકારે આંતર-કોરિયન સંબંધોને સુધારવા અને પ્યોંગયાંગ અને વોશિંગ્ટન વચ્ચે અણુશસ્ત્રીકરણ વાટાઘાટોને સરળ બનાવવાની માંગ કરી હતી, જે 2019 થી અટકી ગઈ હતી જેથી 2017 થી એન્ટી સબમરીન  કવાયત હાથ ધરવામાં આવી નથી.
South Korea, U.S., Japan stage anti-submarine drills amid North Korea

Post a Comment

Previous Post Next Post