- આ એર શો "એરો ઈન્ડિયા"ની 14મી આવૃત્તિ બેંગલુરુના યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન પર યોજાશે.
- આ એર શોનું આયોજન દેશમાં સંરક્ષણ કાર્યક્રમોનું આયોજન કરવા માટેની નોડલ એજન્સી હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવશે.
- બેંગલુરુનું યેલાહંકા એરફોર્સ સ્ટેશન વર્ષ 1996થી આ એર શોનું આયોજન કરી રહ્યું છે.
