FSSAI દ્વારા એ હિમાલયન યાકને "ફૂડ એનિમલ"તરીકે મંજૂરી આપવામાં આવી.

  • આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા પર્વતીય પ્રદેશોમાં રહેતા ગૌવંશની વસ્તીમાં ઘટાડો અટકાવવામાં મદદ કરવાનો છે.
  • અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લાના દિરાંગ ખાતે નેશનલ રિસર્ચ સેન્ટર ઓન યાક (NRC-યાક) દ્વારા 2021માં યાકને ખાદ્ય પ્રાણી તરીકે ઓળખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
  • FSSAI દ્વારા પશુપાલન અને ડેરી વિભાગની ભલામણ બાદ આ મંજુરી આપવામાં આવી છે.
FSSAI approved Yak as a ‘food animal’

Post a Comment

Previous Post Next Post