દેશનું પ્રથમ એકીકૃત રોકેટ કેન્દ્ર તેલંગાણા ખાતે સ્થાપિત કરવામાં આવશે.

  • આ જાહેરાત 'સ્કાઇરુટ' દ્વારા તાજેતરમાં જ વિક્રમ-એસ રોકેટના સફળ પ્રક્ષેપણની ઉજવણી દરમિયાન થયેલ એક કાર્યક્રમમાં કરવામાં આવી છે. 
  • ઉલ્લેખનીય છે કે હૈદ્રાબાદના એક સ્ટાર્ટઅપ ટી-હબ દ્વારા 18 નવેમ્બરના રોજ એક ખાનગી રોકેટનું પ્રક્ષેપણ કરાયું હતું.
Telangana Will Have India’s First Integrated Rocket Facility

Post a Comment

Previous Post Next Post