- આ પ્રથમ વખત હશે જ્યારે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી, 26 જાન્યુઆરી, 2023 ના રોજ યોજાનાર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનશે.
- ઉલ્લેખનીય છે કે બંને દેશો આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે જે સબબ 2022-23માં ભારતના G-20 પ્રમુખપદ દરમિયાન ઇજિપ્તને "અતિથિ દેશ" તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.