કોરિયાના ડેગુમાં આયોજિત 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં ભારતે 10 ગોલ્ડ જીત્યા.

  • મેન્સ 10 મીટર એર રાઈફલ ટીમ સ્પર્ધામાં અર્જુન બાબુતા, કિરણ અંકુશ જાધવ અને રુદ્રંકક્ષ બાલાસાહેબ પાટીલની ટીમે  કઝાકિસ્તાનને 17-11થી હરાવીને ગોલ્ડ જીત્યો.
  • વિમેન્સ 10 મીટર એર રાઈફલ ટીમ ઇવેન્ટમાં મેહુલી ઘોષ, ઈલાવેનિલ વાલારિવાન અને મેઘના સજ્જનારે યજમાન કોરિયાને 16-10થી હરાવી ગોલ્ડ જીત્યો.
  • જુનિયર મેન્સ ઇવેન્ટમાં દિવ્યાંશ સિંઘ પંવાર, શ્રી કાર્તિક સબરી રાજ રવિશંકર અને વિદિત જૈને યજમાન કોરિયાને 16-10ના માર્જિનથી હરાવી ગોલ્ડ જીત્યો.
  • જુનિયર મહિલા એર રાઈફલ ટીમ ઇવેન્ટમાં નેન્સી, રમીતા અને તિલોત્તમા સેન  ફાઈનલમા કોરિયન ટીમને 16-2થી પરાજય આપી ગોલ્ડ જીત્યો. 
  • મેન્સ 10 મીટર એર રાઈફલ ટીમ યુવા ખિતાબશીર્ષ કશ્યપ, પાર્થ માને અને અભિનવ શૉએ યજમાન કોરિયાને 16-8થી પરાજય આપી ગોલ્ડ જીત્યો.
15th Asian Airgun Championship.

Post a Comment

Previous Post Next Post