ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડકપ ફાઇનલમાં ઈંગ્લેન્ડનો વિજય.

  • ફાઇનલમાં ઇંગ્લેન્ડે 5 વિકેટે પાકિસ્તાન સામે જીત મેળવી.
  • આ જીત સાથે ઇંગ્લેન્ડે 2010 બાદ બીજીવાર વર્લ્ડકપ જીતી વેસ્ટઇન્ડિઝ 2 ટાઇટલના રેકોર્ડની બરોબરી કરી.
  • આ સાથે ઈંગ્લેન્ડ એવો દેશ છે કે જે T 20 વર્લ્ડકપ અને વન ડે વર્લ્ડકપ બંનેમાં વર્તમાન ચેમ્પિયન છે.
England won t20 world cup 2022

Post a Comment

Previous Post Next Post