ઈરાનના વિખ્યાત શરણાર્થી મહેરાન કરીમી નાસેરીનું નિધન.

  • તેઓએ ઈરાનથી આવીને 1988 થી 2006 સુધી સળંગ 18 વર્ષ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલ ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટ પર ટર્મિનલ 2F વિતાવ્યા હતા.
  • મૂળ રૂપે ઇમિગ્રેશન ગુનામાં ફસાયેલ જેમાં તેને ફ્રાન્સમાં પ્રવેશવામાં દેવામાં આવ્યો નહોતો.
  • આથી તેઓએ ચાર્લ્સ ડી ગૌલે એરપોર્ટ પર ટર્મિનલ 2Fના ડિપાર્ચર લાઉન્જને પોતાનું રહેઠાણ બનાવ્યું હતું.
  • કરીમી નસેરીના જીવન પરથી હોલીવુડના દિગ્દર્શક સ્પીલબર્ગ દ્વારા 2004માં પ્રેરણાદાયક ફિલ્મ "ધ ટર્મિનલ" બનાવવામાં આવી.જેમાં ટોમ હેન્ક્સ અને કેથરિન ઝેટા-જોન્સ એ અભિનય કર્યો હતો.
Iranian who inspired 'The Terminal' dies at Paris airport

Post a Comment

Previous Post Next Post