શિવા થાપાએ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતી ઈતિહાસ રચ્યો.

  • આ મેચમાં તેને મેન્સ 63.5 કિગ્રાની ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના અબ્દુલ્લાએવ રુસલાનને પરાજય આપ્યો હતો.
  • આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં થાપાનો ત્રીજો સિલ્વર અને એકંદરે છઠ્ઠો મેડલ છે.   
  • 2013ની એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ ફાઈનલ ટાઇટલ જીત્યું હતું.
  • એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2017 અને 2021માં સિલ્વર મેડલ જીત્યા હતા. 
  • 2015 અને 2019માં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.
Asian Boxing Championships

Post a Comment

Previous Post Next Post