- આ સેન્ટર કેન્દ્રના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય દ્વારા બનાવાયું છે જેને ક્ષેત્રીય જૈવ ટેકોનોલોજી સેન્ટર ખાતે સ્થાપિત કરાયું છે.
- આ સેન્ટરની ક્ષમતા ચાર પેટાબાઇટ જેટલી છે તેમજ ભારતનું 'બ્રહ્મ' કમ્પ્યુટર પણ આ જ સેન્ટર ખાતે આવેલું છે.
- અત્યાર સુધી જીવન વિજ્ઞાન સંબંધિત આંકડાઓને યૂરોપ અને અમેરિકાની રિપોઝિટરીમાં સંગ્રહિત કરવામાં આવતા હતા જે હવે દેશમાં જ રાખી શકાશે.