- આ જાહેરાત આસિયાન અને ભારતની ભાગીદારીના 30 વર્ષ પુરા થયાની ઉજવણી દરમિયાન કરવામાં આવી છે.
- આ ઉજવણીના વિવિધ કાર્યક્રમોના ભાગરુપે ભારતીય મીડિયા પ્રતિનિધિમંડળ 8 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી આસિયાન-ભારત મીડિયા એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ સિંગાપોર તેમજ કમ્બોડિયાની મુલાકાતે ગયું છે.