- આ પુરસ્કાર મુંબઈમાં આવેલ 100 વર્ષ છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલયને આપવામાં આવ્યો છે.
- આ 100 વર્ષ જૂના સંગ્રહાલયને જીર્ણોધ્ધાર કરી સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ માટે યુનેસ્કો એશિયા-પેસિફિક પુરસ્કાર આપવામાં આવ્યો.
- છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલયની સ્થાપના પશ્ચિમ ભારતના "પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ" તરીકે 1922માં કરવામાં આવી હતી.
- વર્ષ 2022 માટે યુનેસ્કો દ્વારા અફઘાનિસ્તાન, ચીન, ભારત, ઈરાન, નેપાળ અને થાઈલેન્ડ એમ છ દેશોમાંથી 13 પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવી છે.