- સ્વર્ગસ્થ કન્નડ લેખક કુવેમ્પુની યાદમાં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી છે.
- લેખક ઇમાયમને આ એવોર્ડ 29, ડિસેમ્બરે શ્રી કુવેમ્પુની 118મી જન્મજયંતિ પર આપવામાં આવશે.
- તેઓની નવલકથાઓ કોવેરુ કાઝુદાઈગલ અને પેથાવન, અંગ્રેજી અને અન્ય ઘણી ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવી છે.
- એવોર્ડ માટેની પસંદગી સમિતિમાં ક્રાઈસ્ટ યુનિવર્સિટીના નિવૃત્ત તમિલ પ્રોફેસર ડૉ કૃષ્ણસ્વામી અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ સચિવ અગ્રહરા કૃષ્ણમૂર્તિ, સમિતિના કાર્યકારી પ્રમુખ બિલ શંકરનો સમાવેશ થાય છે.