ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં 'સિનેમા બજાર'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • 'સિનેમા બજાર - ફિલ્મ બજાર' એ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) અને માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સંચાલનના સયુંક્ત પ્રયાસ છે અને તે દક્ષિણ એશિયાનું સૌથી મોટું ફિલ્મ બજાર છે.
  • આ પહેલનો ઉદ્દેશ્ય દક્ષિણ એશિયાઈ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમુદાયો વચ્ચે સર્જનાત્મક અને નાણાકીય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
Largest South Asian film market- Film Bazaar inaugurated

Post a Comment

Previous Post Next Post