કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના પ્રથમ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરને મંજૂરી આપી.

  • મહારાષ્ટ્રના પુણેના રંજનગાંવ ફેઝ-III ખાતે ગ્રીનફિલ્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર (EMC) ની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે.
  • જેનો ઉદ્દેશ્ય  ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે.
  • આ માટે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે રૂ. 492.85 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે યુનિટ તૈયાર કરવામાં આવશે.
Centre approves Maharashtra’s first Electronics Manufacturing Cluster at Ranjangaon

Post a Comment

Previous Post Next Post