ચૂંટણી પંચ દ્વારા EVM મશીન લઇ જતા વાહનો પર GPS સિસ્ટમ લગાવવામાં આવશે.

  • ચૂંટણીઓમાં વોટિંગ પહેલા તેમજ પછી મશીન બદલાઇ જતા હોવાની ફરિયાદોના નિવારણ રુપે આ વ્યવસ્થા કરવામાં આવી છે. 
  • આ નિર્ણય ગુજરાતમાં આગામી યોજાનાર વિધાનસભા ચુંટણીમાં પણ લાગૂ થશે. 
  • આ તમામ વાહનો પર નજર રાખવા માટે જિલ્લા કક્ષાએ એક કંટ્રોલ રુમ બનાવાશે જેના માટે ક્લાસ વન કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવશે.
EVM Machines To Be Track By GPS

Post a Comment

Previous Post Next Post