ગુજરાત રાજ્ય સરકારે રાજ્યની નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસી, 2022-2028 જાહેર કરી.

  • આ પોલિસીનો ઉદેશ્ય વર્ષ 2028 સુધીમાં Electronics System Design and Manufacturing (ESDM) ક્ષેત્રમાં 10 લાખ નવી રોજગારીના સર્જનનો છે. 
  • આ નીતિ મુજબ: 
    • 20% જેટલી મહત્તમ મૂડી સહાય સરકાર દ્વારા અપાશે. 
    • સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાં 100%નું વળતર અપાશે. 
    • પાંચ વર્ષ માટે ટર્મ લોન પર 7% સુધીની વ્યાજની વાર્ષિ રુ. 10 કરોડ સુધીની સહાય મળવા પાત્ર થશે. 
    • પુનઃ પાવર ટેરિફ પર યુનિટ દીઠ 1 સહાય તેમજ વીજળી ડ્યૂટી પર 100% રાહત આપવામાં આવશે. 
    • આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય તરીકે EPF પર 100% સુધીની રાહત અપાશે.
Gujarat govt announces new Electronics Policy 2022-2028

Post a Comment

Previous Post Next Post