ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 'Intent of Cooperation' નામક કરાર કરવામાં આવ્યો.

  • આ કરાર 'Intent of Cooperation on High Performance Computing (HPC), Weather Extremes & Climate Modeling and Quantum Technologies' ની બાબતના કરાર છે.
  • જે નવી દિલ્હીમાં એક વર્ચ્યુઅલ સમારોહમાં દરમિયાન કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય (MeitY) અને યુરોપિયન કમિશન દ્વારા કરવામાં આવ્યા.
  • આ કરારનો ઉદ્દેશ્ય બાયોમોલેક્યુલર દવાઓ, કોવિડ થેરાપ્યુટિક્સના ક્ષેત્રોમાં ભારતીય અને યુરોપિયન સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને HPC એપ્લિકેશન્સ પર સહયોગ સ્થાપિત કરવાનો છે.
India and EU sign Intent to cooperate agreement

Post a Comment

Previous Post Next Post