ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં મણિપુરી સિનેમાના 50 વર્ષની ઉજવણી કરવામાં આવી.

  • ગોવામાં આયોજિત આ ફેસ્ટિવલમાં ખાસ ગોલ્ડન જ્યુબિલી સિનેમા પેકેજ હેઠળ દસ મણિપુરી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે, જેમાંથી પાંચ નોન-ફીચર ફિલ્મો રહેશે.
  • IFFI ખાતે પ્રદર્શિત થનારી મણિપુરી ફીચર ફિલ્મોમાં ઈશાનૌ, બ્રોગાન્દ્રગી લોહોંગબા, લોકટક લારામ્બી, ફીજી મની અને માતામ્બી મણિપુરનો સમાવેશ થાય છે.  
  • IFFIમાં પ્રદર્શિત થનારી પાંચ નોન-ફીચર ફિલ્મોમાં રતન થૈયામ-ધ મેન ઓફ થિયેટર, ઇલિસા અમાગી મહાઓ, લુક એટ ધ સ્કાય, ધ સાયલન્ટ પોએટ અને ધ ટેન્ટેડ મિરરનો સમાવેશ થાય છે.  
  • 9 એપ્રિલ 1972 ના રોજ દેવકુમાર બોઝ દ્વારા નિર્દેશિત 'માતામ્બી મણિપુર' પ્રથમ મણિપુરી ફિલ્મ હતી. 
IFFI Celebrates 50 Years Of Manipuri Cinema

Post a Comment

Previous Post Next Post