- વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ-લંડનમાં આયોજિત 2022નું આ સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પ્રવાસન પ્રદર્શન છે.
- તે વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રવાસન પ્રદર્શનોમાંનું એક છે.
- 8 થી 10 નવેમ્બર ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારતનું પ્રવાસન મંત્રાલય દ્વારા ભાગ લેવામાં આવ્યો.
- આ પ્રદર્શનની થીમ છે: "પ્રવાસનનું ભવિષ્ય હવે શરૂ થાય છે" તેમ રાખવામાં આવી છે.