ISRO દ્વારા GSLV Mark-III નું નામ બદલીને LVM-3 રાખવામાં આવ્યું.

  • LVM-3 રોકેટનો ઉપયોગ ભારતની પ્રથમ માનવ અવકાશ ઉડાન માટે 2024 ના અંતમાં કરવામાં આવશે.
  • ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા ઉપગ્રહોને વિવિધ ભ્રમણકક્ષામાં મૂકવાના તેના કાર્યને ઓળખવા માટે જિઓસિંક્રોનસ સેટેલાઇટ લોંચ વ્હીકલ (GSLV) માર્ક -III નું નામ બદલી લોન્ચ વ્હીકલ માર્ક-III રાખવામાં આવ્યું.
  • અગાઉ, પ્રક્ષેપણ વાહનોને ચોક્કસ હેતુ માટે નામ આપવામાં આવ્યા હતા જેમ કે ધ્રુવીય ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકવા માટે PSLV અથવા જિ ઓસ્ટેશનરી ઉપગ્રહો માટે GSLV.
  • રોકેટની નિશ્ચિત ભ્રમણકક્ષા હોતી નથી તે ગમે ત્યાં જઈ શકે છે,  જેમ કે GEO (Geosynchronous Earth Orbit), MEO (Medium Earth Orbit), LEO (Low Earth Orbit) આથી પ્રક્ષેપણ માટે ભ્રમણકક્ષાના પ્રકાર અંગેની નિર્ણય કરવા  કરવા માટે આ નામ બદલવામાં આવ્યું.
  • ગત સપ્તાહે LVM 3 નો ઉપયોગ 36 OneWeb ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકવા માટે કરવામાં આવ્યો હતો.
ISRO renames GSLV Mark-III as LVM-3

Post a Comment

Previous Post Next Post