- સમાચાર એજન્સી બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ બ્લૂમબર્ગ અહેવાલ આપે છે કે વધતા ફુગાવાના દર, કડક નાણાકીય નીતિઓ અને નિરાશાજનક કમાણીના સંયોજન એમેઝોનના એક ટ્રિલિયન ડોલરના નુકસાનનું કારણ બનેલ છે.
- રિપોર્ટ અનુસાર એમેઝોન બાદના ક્રમે માઇક્રોસોફ્ટ છે જેને નવેમ્બર 2021 સુધીમાં 889 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.