- તેઓ હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસ (DFS)માં સેક્રેટરી છે,
- તેઓ સેન્ટ્રલ બેંકમાં ડાયરેક્ટરનું પદ 15 નવેમ્બર, 2022 થી આગળના આદેશ સુધી સંભાળશે.
- તેઓએ 1 નવેમ્બર, 2022ના રોજ નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગના સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.