ભારત અને સ્વીડન દ્વારા ઈજિપ્તમાં ચાલી રહેલ COP 27માં "Lead-IT" સમિટનું આયોજન કરવામાં આવ્યું.

  • "LeadIT (Leadership for Industry Transition)" પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ઓછા કાર્બન સંક્રમણ સાથે ઔદ્યોગિક પરિવર્તન કરવાનો છે.
  • "Lead-IT"નો વર્તમાન તબક્કો 2023માં સમાપ્ત થશે.
LeadIT Summit 2022

Post a Comment

Previous Post Next Post