- આ અભિયાન નેશનલ મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી (NMNH) દ્વારા વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) હેઠળ દ્વારા 18 થી 23 વર્ષની વયજૂથના યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સંયુક્ત રીતે અમલમાં મુકવામાં આવ્યું છે
- "In Our Life time" અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ટકાઉ જીવનશૈલીના સંદેશવાહક બનવા, જૈવવિવિધતા સંરક્ષણ અને કુદરતી સંસાધન વ્યવસ્થાપનમાં આગેવાની લેનાર નેતાઓ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.