- ક્વાટર ફાઈનલમાં તેણીએ ચાઈનાની ચેન સુ યુનને 4-3 થી પરાજય આપ્યો.
- છેલ્લા 39 વર્ષમાં પ્રથમવાર ભારતમાંથી સેમિફાઇનલમાં પહોંચનાર ખેલાડી બની.
- અગાઉ 2015માં શરથ કમલ અને 2019માં જી.સાથીયાન આ ચેમ્પિયનશિપમાં છઠ્ઠા ક્રમે રહી ચૂક્યા છે.
- સેમિફાઇલમાં તેણીએ વિશ્વની છઠ્ઠી ક્રમાંકિત જાપાનની હિના હયાતાને 4-2થી હરાવી બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટેનિસ ખેલાડી બની.