- અમેરિકાના હવાઈ ટાપુ હોનોલુલુમાં સ્થિત જ્વાળામુખીમાંથી હવે ઝેરી વાયુઓ, ધુમાડો અને ખતરનાક લાવા વહી રહ્યો છે.
- યુએસ જીઓલોજિકલ સર્વિસ (USGS) ની માહીતી અનુસાર આ જવાળામુખીમાં 27, નવેમ્બરના રોજ સ્થાનિક સમય અનુસાર રાત્રે 11.30 કલાકે વિસ્ફોટ થયો હતો.
- મૌના લોઆ જવાળામુખીમાં છેલ્લે વર્ષ 1984માં વિસ્ફોટ થયો હતો.