એરલાઇન કંપની "એર ઇન્ડિયા" અને "વિસ્તારા"નું માર્ચ, 2024 સુધીમાં વિલય કરવામાં આવશે.

  • એર ઇન્ડિયા ટાટા સન્સ અને સિંગાપોર એલાઈન્સની માલિકીની 'વિસ્તારા' ના વિલય બાબતની જાહેરાત સિંગાપોર એરલાઇન્સ દ્વારા કરવામાં આવી. 
  • ટાટા સન્સ એરલાઇન્સમાં સિંગાપોર એરલાઇન્સનો 25 ટકા હિસ્સો હશે, જેમાં તે 2000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે.
Vistara to Merge With Air India by 2024

Post a Comment

Previous Post Next Post