- કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડી દ્વારા ત્રણ દિવસ સુધી ચાલનાર આ પ્રવાસન મેળાનાં ઉદ્ધાટન કરવામાં આવ્યું.
- આ પ્રવાસન મેળાનો ઉદ્દેશ્ય, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ પ્રદેશની પ્રવાસન ક્ષમતાનો વધારવાનો છે.
- ભારત 2023 માટે એક વર્ષ સુધી જી-20નું પ્રમુખ પદ સંભાળનાર છે જેમાં પર્યટન ક્ષેત્રની પ્રાથમિકતા પણ એક મુદ્દો રાખવામાં આવ્યો છે.