અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું.

  • BCCI દ્વારા યોજવામાં આવેલી 2022 IPL T20 મેચમાં સૌથી વધુ દર્શકોની હાજરી માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.
  • 29 મે 2022ના રોજ યોજાયેલ IPL ફાઈનલમાં 101,566 લોકો સ્ટેડિયમમાં હાજર હતા.
  • આ સ્ટેડિયમ અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) સ્ટેડિયમ, મોટેરા તરીકે ઓળખાતું હતું.
  • સ્ટેડિયમની ક્ષમતા 110,000 છે જે 100,024 ની સત્તાવાર ક્ષમતા સાથે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતાં લગભગ 10,000 વધુ છે.
Ahmedabad's Narendra Modi Stadium was recorded in the Guinness Book of World Records

Post a Comment

Previous Post Next Post