બ્રિટનમાં "એશિયન રિચ લિસ્ટ 2022" પ્રકાશિત કરવામાં આવ્યું.

  • બ્રિટનના 24મા વાર્ષિક "એશિયન બિઝનેસ એવોર્ડ્સ" દરમ્યાન આ લિસ્ટ પ્રકાશિત કરવામાં આવ્યું.
  • આ યાદીમાં ભારતીય મૂળના હિંદુજા પરિવાર 30.5 બિલિયન પાઉન્ડની અંદાજિત સંપત્તિ સાથે સતત આઠમી વખત ટોચ પર રહ્યો.
  • બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને 790 મિલિયન પાઉન્ડની  અંદાજિત સંપતિ સાથે 17માં સ્થાને રહ્યા તેઓને પ્રથમ વાર આ યાદીમાં સ્થાન મળ્યું છે.
  • 12.8 બિલિયન પાઉન્ડની સંપતિ સાથે લક્ષ્મી મિત્તલ અને તેમનો પુત્ર આદિત્ય અને 8.8 બિલિયન પાઉન્ડ સંપ્તિંસાથે પ્રકાશ લોહિયા અને પરિવાર અને 6.5 બિલિયન પાઉન્ડની સંપતિ સાથે નિર્મલ સેઠિયા આ યાદીમાં સમાવિત છે.
asian rich list 2022

Post a Comment

Previous Post Next Post