- આ બે દિવસીય પરિષદમાં આતંકવાદી ધિરાણ વિરોધી બાબતો અંગે વિચારણા કરવા માટે સહભાગી દેશો અને સંગઠનો માટે એક અનન્ય પ્લેટફોર્મ ઉભું કરાશે.
- પરિષદ દરમિયાન, ચાર સત્રોમાં આતંકવાદીઓને ધિરાણના પ્રવાહો, આતંકવાદ માટે ભંડોળની ઔપચારિક અને અનૌપચારિક ચેનલોનો ઉપયોગ, ઉભરતી તકનીક અને આ પડકારોને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
- આ પરિષદમાં 70 થી વધુ દેશો અને ઈન્ટરપોલ સહિત પંદર બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય સંગઠનો, આતંકવાદી ધિરાણ વિરોધી તમામ બહુપક્ષીય સંગઠનોના અંદાજે 450 પ્રતિનિધિઓ અને નાણાકીય કાર્યવાહી કાર્યદળ- FATF ના પ્રતિનિધિ દ્વારા તેમાં ભાગ લેવામાં આવ્યો. પણ તેમાં જોડાયા છે.
- પ્રથમ સત્રનું અધ્યક્ષ પદ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંભાળવામાં આવશે.