પ્રોફેસર વેણુ ગોપાલ અચંતા ઈન્ટરનેશનલ કમિટી ઓફ વેઈટસ એન્ડ મેઝર્સ (CIPM)ના સભ્ય તરીકે ચૂંટાયા.

  • ફ્રાન્સના પેરિસમાં નવેમ્બર 15-18, 2022 દરમિયાન યોજાયેલી કાઉન્સિલ ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ (CGPM)ની બેઠકમાં તેઓનેચૂંટાયેલા સભ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
  • CIPM એ સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સમિતિ છે જે વૈશ્વિક સ્તરે વજન અને માપોના વિકાસ અને અમલીકરણ માટે જવાબદાર છે.
  • પ્રો.વેણુ ગોપાલ અચંતા વિશ્વભરના વિવિધ દેશોમાંથી આવેલા 18 સભ્યોમાંથી એક છે.
  • આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સમિતિમાં સામેલ થનાર તેઓ 7મા ભારતીય છે.
  • હાલમાં તેઓ CSIR-નેશનલ ફિઝિકલ લેબોરેટરી (CSIR-NPL), નવી દિલ્હીના ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.

Post a Comment

Previous Post Next Post