આબોહવા પરીવર્તન અંગેની કામગીરીમાં ભારતનો ટોચના પાંચ દેશોમાં સમાવેશ થયો.

  • Cop-27 માં જાહેર કરાયેલા કલાઇમેન્ટ ચેન્જ પર્ફામેન્સ ઇન્ડેકસ – 2023 મુજબ યાદીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન કોઈ પણ દેશને આપવામાં આવ્યું નથી.
  • આ યાદી મુજબ ત્રણ સ્થાન મૂકીને ટોપ 5માં ડેનમાર્ક, સ્વીડન, ચીલી, મોરકકો અને ભારતનો સમાવેશ થાય છે.
  • આ યાદી મુજબ ત્રણ સ્થાનને બાદ કરતાં ભારત આઠમા સ્થાને પહોચ્યો જેમાં ગયા વર્ષે 10માં સ્થાને હતું.
  • ભારતે, વૈશ્વિક ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન અને ઉર્જાના ઉપયોગ શ્રેણીમાં ઉચ્ચ રેટીંગ મેળવ્યું છે.
Climate Change Performance Index 2023

Post a Comment

Previous Post Next Post