ભારતીય મૂળના બાળરોગ ચિકિત્સક અંગરાજ ઢિલ્લનને 'Australian of the Year Award' આપવામાં આવ્યો.

  • ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના ભારતીય મૂળના બાળરોગ ચિકિત્સક અંગરાજ ખિલ્લનને કેટલાક ઓસ્ટ્રેલિયન સમુદાયોમાં મુખ્ય આરોગ્ય સંભાળ અને આરોગ્ય શિક્ષણ પહોંચાડવા માટે 2023ના 'ઑસ્ટ્રેલિયન ઑફ ધ યર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • 56 વર્ષીય ઢિલ્લન હેલ્થ અવેરનેસ સોસાયટી ઑફ ઑસ્ટ્રેલિયા (HASA) ના સહ-સ્થાપક છે, જે સંસ્થા વિવિધ ભાષાઓમાં ફોરમ દ્વારા આરોગ્ય વિશે માન્યતાઓ, નિષેધ અને ખોટી માહિતીને દૂર કરે છે.
  • HASA દ્વારા માનસિક સ્વાસ્થ્યથી લઈને કોવિડ-19 રસીકરણ સુધીના વિષયો પર અંગ્રેજી, હિન્દી, પંજાબી, ઉર્દૂ અને અરબીમાં ફોરમ અને વર્ચ્યુઅલ કાર્યક્રમો યોજવામાં આવે છે.
Indian-origin paediatrician Angraj Khillan wins Australian of the Year award

Post a Comment

Previous Post Next Post