- ગોવામાં ચાલી રહેલા 53rd International Film Festival of India (IFFI)માં દક્ષિણના તેલુગુ અભિનેતા ચિરંજીવીને આ એવોર્ડ આપવામાં આવ્યો.
- તેઓએ અભિનેતા, ડાન્સર અને નિર્માતા તરીકે 150 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
- તેઓ તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમા કામગીરી કરેલ છે.
- તેઓએ વર્ષ 1978માં ફિલ્મ Punadhiralluથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.
- છેલ્લા ચાર દાયકાની કારકિર્દીમાં ચિરંજીવીને 10 'Filmfare Award' અને 4 'Nandi Award' થી નવાજવામાં આવ્યા છે.