રશ્મિ કુમારી ત્રીજી વખત "કેરમ વર્લ્ડ ચેમ્પિયન" બનનાર પ્રથમ ભારતીય બની.

  • તેણીએ મલેશિયાના લેંગકાવીમાં યોજાયેલ 8મી વિશ્વ કેરમ ચેમ્પિયનશિપમાં આ ટાઇટલ જીત્યું.
  • તેણીએ ફાઇનલમાં ભારતની જ ખેલાડી કાજલ કુમારીને 25-20, 25-16થી પરાજય આપ્યો.
  • અગાઉ 2012માં તેણીનએ વર્લ્ડ ચેમ્પિયનશિપ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું.
Rashmi Kumari emerges as carrom

Post a Comment

Previous Post Next Post