બોલીવુડના પ્રખ્યાત ડિરેક્ટર રાકેશ કુમારનું 80 વર્ષની વયે નિધન.

  • તેઓ અમિતાભ બચ્ચન સાથે બનાવેલ "મિસ્ટર નટવરલાલ", "ખૂન પસીના", "દો ઔર દો પાંચ"અને "યારાના’" જેવી ફિલ્મો માટે જાણીતા હતા.
  • તેઓની લોકપ્રિય ફિલ્મોમાં "કમાન્ડર", "કૌન જીતા કૌન હરા" અને "સૂર્યવંશી" નો પણ સમાવેશ થાય છે. 
Veteran director Rakesh Kumar passes away

Post a Comment

Previous Post Next Post