ભારતની 17 વર્ષીય ચેરિસા ચંદાએ પ્રથમ 'Miss Eco Teen Pageant 2022' નો જીત્યો.

  • ચેરીસા આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની.
  • તેણીને વર્ષ 2021ની મિસ ઇકો ટીમ વિયેતનામની બિલા વુએ તાજ પહેરાવ્યો.
  • આ સ્પર્ધામાં 25 દેશની સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
  • અગાઉ 2021માં તે આ સ્પર્ધાની રનર અપ રહી હતી.
  • સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધામાંથી એક ગણાતી મિસ ઇકો ટીન સ્પર્ધાનું મુખ્ય મથક ઇજિપ્તમાં છે.   
  • આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપે છે અને જીતેલ ચેમ્પિયન સાથે મળી અનેક પર્યાવરણલક્ષી પહેલો અને UNEPમાં સક્રિયપણે ભાગ લેવાની તક આપે છે.
Cherisha Chanda wins Miss Eco Teen Pageant

Post a Comment

Previous Post Next Post